કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) IPL 2023માં ઓરેન્જ કેપ કોણે જીતી ? એમ.એસ. ધોની ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય શુભમન ગિલ એમ.એસ. ધોની ફાક ડુપ્લાસીસ ડેવોન કોન્વેય શુભમન ગિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ઈન્ડો-થાઈ કોર્પેટની 35મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્ર અરબ સાગર આંદામાન સાગર બંગાળની ખાડી દક્ષિણ ચીન સમુદ્ર અરબ સાગર આંદામાન સાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) QUAD સમિટ 2023નું આયોજન ક્યાં કરવામાં આવશે ? ટોક્યો નવી દિલ્હી ન્યૂયોર્ક સિડની ટોક્યો નવી દિલ્હી ન્યૂયોર્ક સિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) મગજ અને કરોડરજ્જુમાં ગાંઠો શોધવા માટે કઈ સંસ્થાએ મશીન લર્નિંગ ટૂલ વિકસાવ્યું ? IIT મુંબઈ IIT કાનપુર IIT મદ્રાસ IIT દિલ્હી IIT મુંબઈ IIT કાનપુર IIT મદ્રાસ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં 8મી ઑલ ઈન્ડિયા પેન્શન અદાલતનું આયોજન ક્યા કરાયું હતું ? મુંબઈ ભોપાલ દિલ્હી બેંગલુરુ મુંબઈ ભોપાલ દિલ્હી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) કઈ કંપનીએ ‘Watsonx' AI અને ડેટા પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે ? ગૂગલ IBM એકપણ નહીં માઈક્રોસોફ્ટ ગૂગલ IBM એકપણ નહીં માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP