રમત-ગમત (Sports) IPLના ઈતિહાસમાં હેટ્રિક વિકેટ ઝડપનાર પ્રથમ બોલર કોણ હતો ? લક્ષ્મીપતિ બાલાજી અમિત મિશ્રા યુવરાજ સિંઘ રોહિત શર્મા લક્ષ્મીપતિ બાલાજી અમિત મિશ્રા યુવરાજ સિંઘ રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સામાન્ય રીતે કબડ્ડી માટે રમતના મેદાન માટે કેટલી જગ્યા જરૂરી છે ? 12(1/2) મીટર × 10 મીટર 15 મીટર × 12 મીટર 8 મીટર × 6 મીટર 9 મીટર × 6 મીટર 12(1/2) મીટર × 10 મીટર 15 મીટર × 12 મીટર 8 મીટર × 6 મીટર 9 મીટર × 6 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 22 20 16 18 22 20 16 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ? 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતને પ્રથમ હૉકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું ? 1948 1936 1932 1928 1948 1936 1932 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) વર્ષ 2017 માં હોકીની રમતમાં ક્યા રમતવીરને દ્રોણાચાર્ય ખેલરત્ન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? પી.એ. રાફેલ સુમરાઈ તેતે એસ.વી. સુનીલ સરદારા સીંઘ પી.એ. રાફેલ સુમરાઈ તેતે એસ.વી. સુનીલ સરદારા સીંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP