કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ટેલિકોમ ઈન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી રાઈટ (IPR) અને પેટેન્ટ માટે નોડલ એજન્સી કઈ છે ? C-DAC CBI C-DOT TRAI C-DAC CBI C-DOT TRAI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ઈલેક્ટ્રિક વાહનો (EVs)ને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત સબસિડી પોર્ટલ લૉન્ચ કર્યું ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ICC વર્લ્ડ કપ 2023ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુકિત કરવામાં આવી હતી ? અક્ષયકુમાર કાર્તિક આર્યન આયુષ્માન ખુરાના શાહરુખ ખાન અક્ષયકુમાર કાર્તિક આર્યન આયુષ્માન ખુરાના શાહરુખ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા ભારતીયે એલિફન્ટ ફેમિલી એન્વાયર્નમેન્ટલ એવોર્ડ જીત્યો ? મનપ્રીત કૌર કાર્તિકી ગોન્સાલ્વીસ રોબર્ટ વિન્સ્ટર રેહમાન ખાન મનપ્રીત કૌર કાર્તિકી ગોન્સાલ્વીસ રોબર્ટ વિન્સ્ટર રેહમાન ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વિષે અયોગ્ય વિકલ્પ પસંદ કરો. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. વર્ષ 1960માં EDનું નિયંત્રણ નાણાં મંત્રાલય હેઠળના મહેસૂલ વિભાગને સોપવામાં આવ્યું. વર્ષ 1957માં એન્ફોર્સમેન્ટ યુનિટનું નામ બદલીને ‘એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)’ કરવામાં આવ્યું. વર્ષ 1956માં આર્થિક બાબતોના વિભાગ અંતર્ગત ‘એન્ફોર્સમેન્ટ યુનિટ’ની રચના કરવામાં આવી. EDનું વડુમથક મુંબઈમાં આવેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વિશ્વ શતરંજ દિવસ (World Chess Day) ક્યારે મનાવાય છે ? 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ 19 જુલાઈ 17 જુલાઈ 18 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP