કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ઘરેલુ ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલી સર્કિટ ટ્રેનનું નામ શું છે ? શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન શ્રી રામાયણ યાત્રા ટ્રેન બુધ્ધ યાત્ર ટ્રેન અયોધ્યા યાત્રા ટ્રેન શ્રી રામજન્મભૂમિ ટ્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) રાષ્ટ્રીય કાનૂની સેવા દિવસ(Natlonal Legal Services Day) ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 8 નવેમ્બર 6 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશના ક્રિકેટર ડ્વેન બ્રાવોએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરી ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વેસ્ટઈન્ડીઝ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં એનાયત કરાયેલા મેજર ધ્યાનચંદ પુરસ્કાર, 2021ના વિજેતાઓ અને સંબંધિત રમત અંગે ક્યુ જોડકું ખોટું છે ? મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન નીરજ કુમાર-એથ્લેટિકસ અવનિ લેખડા-પેરાશૂટિંગ સુનીલ છેત્રી-ફૂટબોલ મનપ્રીત સિંહ-પેરાબેડમિન્ટન નીરજ કુમાર-એથ્લેટિકસ અવનિ લેખડા-પેરાશૂટિંગ સુનીલ છેત્રી-ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં અફઘાનિસ્તાન અંગેના ત્રીજા ક્ષેત્રીય સુરક્ષા સંવાદમાં કયું ઘોષણાપત્ર અપનાવવામાં આવ્યું ? ગ્લાસગો ઘોષણાપત્ર દુબઈ ઘોષણાપત્ર બીજિંગ ઘોષણાપત્ર દિલ્હી ઘોષણાપત્ર ગ્લાસગો ઘોષણાપત્ર દુબઈ ઘોષણાપત્ર બીજિંગ ઘોષણાપત્ર દિલ્હી ઘોષણાપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ક્યા દેશે ઊંચાઈ પર જોખમોની તપાસ કરવા માટે ડિઝાઈન કરવામાં આવેલ ઈન્ફેલેટેબલ મિસાઈલ ડિટેકશન સિસ્ટમનું પરિક્ષણ કર્યુ ? ફ્રાન્સ રશિયા ચીન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP