વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS નું પુરૂ નામ શું છે ? Indian Regional Navy Satellite System Indian Remot Navigation Satellite System Indian Rational Navy Satellite System Indian Regional Navigation Satellite System Indian Regional Navy Satellite System Indian Remot Navigation Satellite System Indian Rational Navy Satellite System Indian Regional Navigation Satellite System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનો સૌથી મોટું સૌરઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું ? તોપાઝ (કેલિફોર્નિયા) કામુથી (તમિલનાડુ) ચારણકા (પાટણ) પ્રતાપગઢ (રાજસ્થાન) તોપાઝ (કેલિફોર્નિયા) કામુથી (તમિલનાડુ) ચારણકા (પાટણ) પ્રતાપગઢ (રાજસ્થાન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં યુ.એસ.એ. એ અફઘાનિસ્તાનના ___ પ્રદેશ ઉપર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ્' (GBU-43/B)નાખ્યો. બામયન ઘોર કાપીસા નંગરહાર બામયન ઘોર કાપીસા નંગરહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ગાંડકી આયનમંડળીય રડાર ઈન્ટર ફેરોમીટર (ગિરિ)ની સ્થાપના ક્યાં કરવામાં આવી છે ? બેંગલુરુ કન્નોજ તિરુપતિ ઉટી બેંગલુરુ કન્નોજ તિરુપતિ ઉટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજના (RGGVY) વિશે ખરા વિધાનો પસંદ કરો. તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો લક્ષ દરેક ગ્રામીણ ઘરના વિદ્યુતીકરણનો છે. યોજના 11મી પંચવર્ષીય યોજના દરમિયાન લાગુ કરવામાં આવી હતી. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ? વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP