વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS શ્રેણીમાં કુલ કેટલા ઉપગ્રહો છે ? 5 8 7 6 5 8 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં LIGO નું પ્રથમ ડેટા સેન્ટર ક્યાં સ્થાપીત કરવામાં આવ્યું ? પૂના દિલ્હી હૈદરાબાદ બેંગલોર પૂના દિલ્હી હૈદરાબાદ બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'સ્માઇલિંગ બુદ્ધા' સાંકેતિક નામ કોને આપવામાં આવ્યું હતું ? અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ પોખરણ-II પરમાણુ પરીક્ષણ પોખરણ-1 પરમાણુ પરીક્ષણ અગ્નિ-V મિસાઈલ પરીક્ષણ અવકાશમાં રાકેશ શર્માનું ઉતરાણ પોખરણ-II પરમાણુ પરીક્ષણ પોખરણ-1 પરમાણુ પરીક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને (DRDO) SWATI - સ્વાતિ નામની પ્રણાલી વિકસાવી છે. આ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. આપેલ તમામ તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. તે શસ્ત્રશોધ રડાર પ્રણાલી છે. તે સેનાને સુપ્રત કરવામાં આવી છે. આપેલ તમામ તે સ્વદેશી રીતે વિકસાવેલી પ્રણાલી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) અપ્સરા રિએક્ટર કયા દેશના સહયોગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું ? યુ.એસ.એ. યુ.કે. ફ્રાંસ કેનેડા યુ.એસ.એ. યુ.કે. ફ્રાંસ કેનેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સોલર ઈમ્પલ્સ – 2 સૌર પ્લેન ક્યાં દેશનું સૌર પ્લેન છે ? UAE નોર્વે સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન UAE નોર્વે સ્વિટ્ઝર્લૅન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP