કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કયો નેનોસેટ કોલેજના વિદ્યાર્થીઓએ ડિઝાઈન કરેલો છે જે ISRO દ્વારા લૉન્ચ કરવામાં આવશે ? ભાસ્કર રેમસેટ શ્રીશક્તિસેટ રેડસેટ ભાસ્કર રેમસેટ શ્રીશક્તિસેટ રેડસેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે સિવિલ સ્પેસ પ્રવૃત્તિમાં સહયોગને પ્રોત્સાહન આપવા માટે કયા દેશ સાથે MoU કર્યા ? બ્રિટન ઓસ્ટ્રેલિયા UAE ફ્રાંસ બ્રિટન ઓસ્ટ્રેલિયા UAE ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) રાષ્ટ્રીય બાગાયતી મેળો 2021નું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું ? ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરુ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આરોગ્ય સેતુ એપ સાથે નીચેનામાંથી કયું પોર્ટલ / એપ એકીકૃત કરવામાં આવ્યું ? મેરા કોવિડ કેન્દ્ર ઈ-સંપદા એપ CO-WIN પોર્ટલ જીવનસેવા એપ મેરા કોવિડ કેન્દ્ર ઈ-સંપદા એપ CO-WIN પોર્ટલ જીવનસેવા એપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કયા રાજ્યમાં ચંબલના ડાકુઓ ઉપર પોલીસ દ્વારા સંગ્રહાલય બનાવવામાં આવશે ? મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ વર્લ્ડ ઘોષિત કરવામાં આવ્યું ? રાંચી ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ રાંચી ચેન્નાઈ હૈદરાબાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP