કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ISROએ ગગનયાન માટે કયા દેશની અવકાશ એજન્સી સાથે MoU કર્યો ? રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ રશિયા ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર કઈ સંસ્થાએ બનાવ્યું ? IIT ભુવનેશ્વર IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT ભુવનેશ્વર IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 30મા રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કઈ PSUને નેશનલ એવોર્ડ ફોર ઈનોવેશન ટ્રેઈનિંગ પ્રેક્ટિસીસ 2019-20થી સન્માનિત કરવામાં આવી ? NTPC HAL ONGC IOCL NTPC HAL ONGC IOCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીએ કઈ ફિલ્મ/ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું ? ખાપરો ઝવેરી આપેલ તમામ છૂટાછેડા ડૉ.રેખા ખાપરો ઝવેરી આપેલ તમામ છૂટાછેડા ડૉ.રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ મોરેશિયસ સાથેના હાઈડ્રોગ્રાફિક સર્વે માટે મોરિશિયસમાં તૈનાત કરાયું છે ? INS સર્વેક્ષક INS સાગરધ્વનિ INS દર્શક INS મકર INS સર્વેક્ષક INS સાગરધ્વનિ INS દર્શક INS મકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'રિસ્પોન્ડિગ ટુ ધ COVID-19 પેન્ડેમિક : લિવિંગ નો કન્ટ્રી બિહાઈન્ડ' રિપોર્ટ જારી કર્યો ? UNESCAP ADB UNDP આપેલ તમામ UNESCAP ADB UNDP આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP