કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
તાજેતરમાં ક્યા દેશના મુખ્ય મેટ્રો સ્ટેશનનું નામ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પરથી રાખવાની ઘોષણા કરાઈ ?

ભૂટાન
બાંગ્લાદેશ
નેપાળ
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022)
સૌથી વધુ બજેટ સંસદમાં રજૂ કરવાનો રેકોડ ક્યા નાણાં મંત્રીના નામે છે ?

યશવંત સિન્હા
ઈન્દિરા ગાંધી
મોરારજી દેસાઈ
ડૉ.મનમોહનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP