કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ISROએ ક્યા સ્થળેથી મલ્ટિપર્પઝ સાઉન્ડિંગ રોકેટ RH200નું સતત 200મું લૉન્ચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું ?

PRL(અમદાવાદ)
થુમ્બા (તિરુવનંતપુરમ)
દેહરાદૂન
શ્રીહરિકોટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતનમા ક્યા શહેરોમાં પ્રથમવાર યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)-કાઉન્ટર ટેરરિઝમ કમિટી (CTC)નું આયોજન કરવામાં આવ્યું ?

મુંબઈ અને દિલ્હી
મુંબઈ અને ગાંધીનગર
દિલ્હી અને હૈદરાબાદ
દિલ્હી અને ગાંધીનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP