કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
2070 સુધીમાં નેટ ઝીરો લક્ષ્ય હાંસલ કરવા માટે ક્યા રાજ્યે વિઝન ડોક્યુમેન્ટ જારી કર્યું ?

ઉત્તરાખંડ
છત્તીસગઢ
ઝારખંડ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
એસોસિએશન ઓફ વર્લ્ડ ઈલેક્શન બોડીઝ (A-WEB)ના એકિઝક્યુટિવ બોર્ડની 11મી બેઠક ક્યા યોજાઈ હતી ?

શ્રીલંકા
માલદીવ
કોલંબિયા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023)
તાજેતરમાં વિલ્સન લિટલ પેંગ્વિનના અવશેષો ક્યા દેશમાં શોધવામાં આવ્યા છે ?

ન્યૂઝિલેન્ડ
એક પણ નહીં
માલદીવ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP