કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા શહેરમાં ISSF શૂટિંગ વર્લ્ડ કપનો શુભારંભ થયો ? મુંબઈ હૈદરાબાદ ભોપાલ પુણે મુંબઈ હૈદરાબાદ ભોપાલ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં અટલ ઈનોવેશન મિશન-નીતિ આયોગે અટલ ટિંકરિંગ લેબ્સ (ATL)ના ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે વ્યાપક સેલ્ફ મોનિટરિંગ ફ્રેમવર્ક લૉન્ચ કર્યું, તેનું નામ જણાવો. ATL મોનિટર ATL સારથી ATL સાથી ATL સર્વે ATL મોનિટર ATL સારથી ATL સાથી ATL સર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા દેશે GSMA ગવર્નમેન્ટ લીડરશિપ એવોર્ડ 2023 જીત્યો ? કેનેડા ભારત જાપાન ન્યૂઝિલેન્ડ કેનેડા ભારત જાપાન ન્યૂઝિલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં બીજા ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક ફોર પ્રોસ્પેરિટી (IPEF) સંવાદનું આયોજન ક્યા કરાયું ? નવી દિલ્હી ઢાકા બાલી મનીલા નવી દિલ્હી ઢાકા બાલી મનીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. એક પણ નહીં 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. આપેલ બંને ભારતીય ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસપર્સ'ને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ મળ્યો. એક પણ નહીં 95મા ઓસ્કાર એવોર્ડ્સમાં ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ 2022 માટેનું વ્યાસ સન્માન જ્ઞાન ચતુર્વેદીને એનાયત કરવામાં આવ્યું છે. એક પણ નહીં આપેલ બંને આ સન્માન તેમને ‘પાગલખાના’ કૃતિ બદલ એનાયત કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP