કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ઈલેકટ્રોનિક્સ અને IT મંત્રાલયે ક્યા સ્થળે ઈલેકટ્રોનિક્સ મેન્યુફેકચરિંગ કલસ્ટરની સ્થાપનાને મંજૂરી આપી ? પણજી (ગોવા) કોચીન (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) ધારવાડ (કર્ણાટક) પણજી (ગોવા) કોચીન (કેરળ) પુણે (મહારાષ્ટ્ર) ધારવાડ (કર્ણાટક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ત્રીજી વ્યક્તિગત ક્વાડ સમિટની મેજબાની ક્યો દેશ કરશે ? ઑસ્ટ્રેલિયા જાપાન ભારત અમેરિકા ઑસ્ટ્રેલિયા જાપાન ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. આપેલ બંને એક પણ નહીં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના લાકડાના નકશીકામને GI ટેગ આપવામાં આવ્યો ? લદાખ લક્ષદ્વીપ કર્ણાટક મિઝોરમ લદાખ લક્ષદ્વીપ કર્ણાટક મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) EU-ઈન્ડિયા એવિએશન સમિટની મેજબાની ક્યા દેશે કરી ? ઈંગ્લેન્ડ ભારત ફિનલેન્ડ ફ્રાન્સ ઈંગ્લેન્ડ ભારત ફિનલેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)નો 31મો સભ્ય દેશ ક્યો બન્યો ? ફિનલેન્ડ સાયપ્રસ સ્વીડન ઓસ્ટ્રિયા ફિનલેન્ડ સાયપ્રસ સ્વીડન ઓસ્ટ્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP