Talati Practice MCQ Part - 4
‘કઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે' – આ પંક્તિ કયા સાહિત્યકારની છે ?

બાલશંકર કંથારીયા
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
નીચે દર્શાવેલ શહેરોમાંથી કયું શહેર પૂર્ણ નદીના કિનારે વસેલ નથી ?

જલાલપોર
નવસારી
માળીયા
મહુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું ?

લોથલ
રંગપુર
કોટ પેઢામલી
રોઝડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP