Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District ___ it rain, there will be no match. Would Should If Will Would Should If Will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ? સાદું વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય સંકુલ વાક્ય પ્રેરક વાક્ય સંયુક્ત વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District 'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ સાપેક્ષ સર્વનામ સ્વવાચક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ દર્શક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District બાળ શિક્ષણના ક્ષેત્રમાં 'મુછાળી મા' તરીકે પ્રખ્યાત ગુજરાતના શ્રેષ્ઠ કેળવણીકારનું નામ જણાવો. ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી ગીજુભાઈ બધેકા ઠક્કરબાપા માનભાઈ ભટ્ટ મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 40 5 20 10 40 5 20 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District હરિ + ઉપાસનાની સંધિ શું થશે ? હરિયોપાસના હરીપાસના હરિની ઉપાસના હર્યુપાસના હરિયોપાસના હરીપાસના હરિની ઉપાસના હર્યુપાસના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP