કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે ITI અને પોલિટેકનિક કોલેજોમાં કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા માટે એક અલગ વિભાગ શરૂ કરવાની ઘોષણા કરી ? કર્ણાટક બિહાર ઓડિશા તમિલનાડુ કર્ણાટક બિહાર ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં મળી આવેલા નવા બેક્ટેરિયાનું નામ કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યું છે ? સરબાની બાસુ અજય ઘોષ આર. બિંદુ અજમલ ખાન સરબાની બાસુ અજય ઘોષ આર. બિંદુ અજમલ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,000 રન કરનારી ભારતની પ્રથમ મહિલા ક્રિકેટર કોણ બની ? મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ સ્મૃતિ મંધાના મિતાલી રાજ હરમનપ્રિત કોર પુનમ યાદવ સ્મૃતિ મંધાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) '2030 ડિજિટલ કમ્પાસ' કયા દેશ/સંઘની યોજના છે ? SAARC OECD યુરોપિયન યુનિયન NATO સંગઠન SAARC OECD યુરોપિયન યુનિયન NATO સંગઠન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્ટ ઈસ્ટ નીતિ અંતર્ગત 4Cનો ઉલ્લેખ કર્યો હતો. આ 4Cમાં કોનો સમાવેશ થતો નથી ? Connectivity Culture Control Commerce Connectivity Culture Control Commerce ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે 'સહી દિશા' અભિયાન લૉન્ચ કર્યું છે ? વર્લ્ડ બેંક NDB UNDP ADB વર્લ્ડ બેંક NDB UNDP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP