કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
નાણાકીય સાક્ષરતા સપ્તાહ (Financial Literacy Week) 2023 ક્યારે મનાવાય છે ?

14થી 20 ફેબ્રુઆરી
15થી 20 ફેબ્રુઆરી
13થી 17 ફેબ્રુઆરી
15થી 22 ફેબ્રુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ઈલોરા-અજંતા આંતરરાષ્ટ્રીય મહોત્સવ 2023નું આયોજન ક્યા કરાયું ?

દિલ્હી
ગોવા
મધ્ય પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
તાજેતરમાં ક્યા જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટનો આરંભ કરાયો ?

વલસાડ
નર્મદા
બનાસકાંઠા
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
મેનહોલને સાફ કરવા માટે રોબોટિક્સ સ્કેવેન્જર્સનો ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

કેરળ
મહારાષ્ટ્ર
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP