Talati Practice MCQ Part - 6
મહાવીર સ્વામીને કઈ નદીના કિનારે કૈવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું ?

સરસ્વતી
નિરંજના
ઋઝુપાલિકા નદી
યમુના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રેખાંકિત સંયોજકનો પ્રકાર લખો :
તે અંગ્રેજી કે હિન્દી વાંચતો ન હતો.

પરિણામવાચક સંયોજક
કારણવાચક સંયોજક
સમુચ્ચયવાચક સંયોજક
વિકલ્પવાચક સંયોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ કયું છે ?
સેજ્ય

સજાવટ
સજળ
સેજલ
સેજ, શય્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP