કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ITTF-ATTU એશિયન કપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી કોણ છે ? સૌમ્યજીત ઘોષ અંકિતા દાસ મનિકા બત્રા શરથ કમલ અચંતા સૌમ્યજીત ઘોષ અંકિતા દાસ મનિકા બત્રા શરથ કમલ અચંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વનું સૌથી ઊંચુ પોલિંગ બૂથ તાશીગેંગ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ? સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ભારતીય ફિલ્મ મહોત્સવ-સારંગનું આયોજન ક્યા દેશમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું ? સિંગાપુર રશિયા દ.કોરિયા ફ્રાન્સ સિંગાપુર રશિયા દ.કોરિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર એનાયત કરવાની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી, જેનું વર્ષ 2021માં નામ બદલીને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરી દેવામાં આવ્યું છે ? 1981 2002 1999 1992 1981 2002 1999 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ (World Science day for Peace and Development) ક્યારે મનાવાય છે ? 7 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર 7 નવેમ્બર 10 નવેમ્બર 8 નવેમ્બર 9 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awareness Day) ક્યારે મનાવાય છે ? 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર 6 નવેમ્બર 5 નવેમ્બર 3 નવેમ્બર 4 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP