GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "I've heard such a lot ___ him that I'm looking forward ___ seeing him very much." Insert suitable prepositions. of, for about, to about, for of, to of, for about, to about, for of, to ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) "Doctors and nurses worked around the ___ to help the COVID patients." Complete the idiom. watch day day and night clock watch day day and night clock ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારત માટે બંધારણસભાની રચના હેતુ બંધારણસભાનો વિચાર સર્વપ્રથમ કોણે પ્રસ્તુત કર્યો હતો ? કોંગ્રેસ પાર્ટી 1936 સર્વદલ સંમેલન 1946 સ્વરાજ પાર્ટી 1924 મુસ્લિમ લીગ 1946 કોંગ્રેસ પાર્ટી 1936 સર્વદલ સંમેલન 1946 સ્વરાજ પાર્ટી 1924 મુસ્લિમ લીગ 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) નૃત્ય સંસ્થાન અને તેના સ્થાપક અથવા સંકળાયેલ મહિલાની જોડીઓ પૈકી કઈ સાચી નથી ? સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ સેન્ટર ફોર ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સ - સોનલ માનસિંહ નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સ - ઈલાક્ષી ઠાકોર નાલંદા ડાન્સ રિસર્ચ સેન્ટર - કનક રેલે નર્તન વિદ્યાપીઠના પ્રથમ આચાર્ય - અંજલિ મેઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ પ્રોજેક્ટ કઈ જગ્યાએ બનાવવામાં આવનાર છે ? માંડવીના દરિયાકિનારે ગાંધીધામ ખાતે ભચાઉ ખાતે ભુજના ભુજિયા ડુંગર ઉપર માંડવીના દરિયાકિનારે ગાંધીધામ ખાતે ભચાઉ ખાતે ભુજના ભુજિયા ડુંગર ઉપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહનને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જલમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપ્યો નથી ? બરાક નદીના લખપુરથી ભાંગા ધુબરીથી નદિયા સુધી હલ્દીયાથી અલ્હાબાદ સુધી કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર બરાક નદીના લખપુરથી ભાંગા ધુબરીથી નદિયા સુધી હલ્દીયાથી અલ્હાબાદ સુધી કેરળમાં ઉદ્યોગ મંડળ નહેર અને ચાપાકાર કેનાલની સાથે પશ્ચિમ કિનારાની કોટ્ટાકરમ નહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP