કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'જેઝેરો' (Jezero) નામના એક ક્રેટર (ખાડો) નો ફોટો પાડવામાં આવ્યો. તે ક્રેટર કયા ગ્રહ પર છે ? મંગળ શુક્ર ગુરુ બુધ મંગળ શુક્ર ગુરુ બુધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજયમાં પૌરાણિક ગૌતમ બુદ્ધની એક નાની મુર્તિ મળી આવેલ છે ? કર્ણાટક ગુજરાત તામિલનાડુ બિહાર કર્ણાટક ગુજરાત તામિલનાડુ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કઇ રસી ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે તેની રસી બાળકોમાં કોરોના સંક્રમણ રોકવા કારગર છે ? ફાઇઝર જે એન્ડ જે મોડેર્ના સ્પુતનિક ફાઇઝર જે એન્ડ જે મોડેર્ના સ્પુતનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર 93મા ઓસ્કાર એવોર્ડ્સ અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ શ્રેષ્ઠ અભિનેત્રી : પ્રિયંકા ચોપરા શ્રેષ્ઠ નિર્દેશક : ક્લો ઝાઓ શ્રેષ્ઠ પિક્ચર : નોમેડલેન્ડ શ્રેષ્ઠ અભિનેતા : એન્થની હોપકિન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? કોંગો નાઇજીરીયા રવાંડા નાઇજર કોંગો નાઇજીરીયા રવાંડા નાઇજર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP