કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2020 2018 2016 2019 2020 2018 2016 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? ચીન જાપાન દ.કોરિયા સિંગાપુર ચીન જાપાન દ.કોરિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની બેઠક ક્યા યોજાઈ ? સીડની દાવોસ ન્યૂયોર્ક લંડન સીડની દાવોસ ન્યૂયોર્ક લંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ‘100 ડેઝ ટુ બીટ પ્લાસ્ટિક’ અભિયાન શરૂ કર્યું ? સિક્કિમ ગોવા લદાખ દિલ્હી સિક્કિમ ગોવા લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના 74મા પ્રજાસત્તાક દિવસે મુખ્ય અતિથી ક્યા દેશના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ સિસી હતા ? ઈઝરાયેલ કુવૈત ઈજિપ્ત તુર્કીયો ઈઝરાયેલ કુવૈત ઈજિપ્ત તુર્કીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતે લિમ્ફેટિક ફિલેરિયાસિસને ક્યા વર્ષ સુધીમાં સમાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? 2031 2025 2027 2035 2031 2025 2027 2035 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP