કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) જુડીમા (Judima) વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. આપેલ તમામ જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. આ વાઈનને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. સ્ટીકી રાઈસ અને પરંપરાગત ઔષધીઓ દ્વારા બનતી આ વાઈન મીઠો ટેસ્ટ ધરાવે છે. આપેલ તમામ જુડીમા એ આસામની દિમાસા આદિજાતિ દ્વારા ગ્લુટિન ચોખા અથવા સ્ટીકી રાઈસ (ચીકણા ચોખા) માંથી ઘરે બનાવવામાં આવતી પરંપરાગત વાઈન છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં લોન્ચ કરાયેલી સંસદ ટીવી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. સંસદ ટીવી એક ભારતીય સરકારી ટેલિવિઝન સેવા છે જે સંસદના બંને ગૃહો અને અન્ય જાહેર બાબતોના કાર્યક્રમનું પ્રસારણ કરે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભા અને લોકસભા ટીવીને મર્જ કરીને ફેબ્રુઆરી 2021માં તેની રચના કરવામાં આવી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં દર વર્ષે ‘રાષ્ટ્રીય રમત દિન’ અથવા તો ‘નેશનલ સ્પોર્ટ્સ ડે’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 27 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજને 'પ્રેસિડેન્ટ ક્લર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? INS જલશ્વ INS હંસ INS તલવાર INS ખુખરી INS જલશ્વ INS હંસ INS તલવાર INS ખુખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની કઈ મહાનગરપાલિકામાં મેયર તરીકે સેવા આપી હતી ? ગાંધીનગર રાજકોટ જુનાગઢ જામનગર ગાંધીનગર રાજકોટ જુનાગઢ જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ વિજેતા શ્રી સમિત અંતિલ કયા રાજ્યના વતની છે ? ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા ઝારખંડ ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP