કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જુડીમા (.Judima) વાઈન રાઈસને GI ટેગ આપવામાં આવ્યો છે ___ આ જુડીમા વાઈન કયા રાજ્યની પરંપરાગત વાઈન છે ? આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા આસામ મેઘાલય સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ઓવરઓલ કેટેગરીની ભારતની સૌથી શ્રેષ્ઠ 100 શિક્ષણ સંસ્થાઓમાં IIT ગાંધીનગર કયા ક્રમે છે ? 25માં 10માં 33માં 61માં 25માં 10માં 33માં 61માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતમાં કોનો જન્મ દિન 29 ઓગસ્ટ ‘રાષ્ટ્રીય રમત દિન’ તરીકે ઉજવાય છે ? શ્રી રણજીત સિંહ શ્રી અજીત વાડેકર શ્રી મેજર ધ્યાનચંદ શ્રી અમનદીપ સિંહ શ્રી રણજીત સિંહ શ્રી અજીત વાડેકર શ્રી મેજર ધ્યાનચંદ શ્રી અમનદીપ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 13 સપ્ટેમ્બર 14 સપ્ટેમ્બર 12 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સુહાસ યતિરાજ ટોકયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર ભારતના પ્રથમ IAS અધિકારી બન્યા, તેઓ કઈ રમત સાથે સંકળાયેલા છે. આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ બેડમિન્ટન ભાલાફેંક (જેવીલીન થ્રો) આપેલ પૈકી કોઈ નહીં ટેબલ ટેનિસ બેડમિન્ટન ભાલાફેંક (જેવીલીન થ્રો) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં CIPS એક્સેલન્સ ઈન પ્રોક્યોરમેન્ટ એવોર્ડ્સ 2021 કોણે જીત્યો છે ? મેક ઈન ઈન્ડિયા NITI આયોગ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ ઈન્વેસ્ટ ઈન્ડિયા મેક ઈન ઈન્ડિયા NITI આયોગ ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ ઈન્વેસ્ટ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP