ભારતનું બંધારણ (Constitution Of India) મુંબઈ વડી અદાલતના ક્ષેત્રાધિકાર (Jurisdiction) માં કોનો સમાવેશ થાય છે ? દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ ગોવા મહારાષ્ટ્ર દમણ અને દીવ, દાદરા અને નગર હવેલી આપેલ વિકલ્પોમાં દર્શાવેલ તમામ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) યુનિવર્સલ ડિક્લેરશન ઓફ હ્યુમન રાઇટ્સમાં કેટલા અનુચ્છેદ છે ? 30 150 45 90 30 150 45 90 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) “બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ? નાણાંવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ કોઠારી પંચ નાણાંવટી પંચ જસ્ટીસ ભગવતી પંચ ચાગલા પંચ કોઠારી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ? વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી વાસ્તવિક બહુમતી પૂર્ણ બહુમતી વિશિષ્ટ બહુમતી સાદી બહુમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP