વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) K4 મિસાઈલના સફળ પરિક્ષણ બાદ જળમાંથી પરમાણુ આયુધ સંપન્ન મિસાઈલ પ્રક્ષેપિત કરવાની ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બન્યો ? ત્રીજો છઠ્ઠો પાંચમો ચોથો ત્રીજો છઠ્ઠો પાંચમો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઉડતી કટાર'(Flying Daggers)ની ઉપમા કોને મળી છે? તેજસ બ્રહ્મોસ બરાક-8 SAAW તેજસ બ્રહ્મોસ બરાક-8 SAAW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ "અમોધ-1" વિશે ખરાં વિધાનો પસંદ કરો. આપેલ બંને તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેનો વિકાસ DRDO દ્વારા કરવામાં આવ્યો છે. તે એક એન્ટિટેન્ક મિસાઈલ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GAGAN વિશે ખરાં વિધાન-વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેને ISRO તથા AAI દ્વારા તૈયાર કરાયેલ છે. ફલાઈટનો સમય તથા ઇંધણ બચાવી શકાશે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને તેને ISRO તથા AAI દ્વારા તૈયાર કરાયેલ છે. ફલાઈટનો સમય તથા ઇંધણ બચાવી શકાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) SIPRI દ્વારા 2011-15 વર્ષો દરમિયાન થયેલી શસ્ત્રોની આયાત સંદર્ભે કુલ વૈશ્વિક આયાત પૈકી કેટલા ટકા આયાત ભારત દ્વારા થઈ રહી છે ? 12% 16% 14% 18% 12% 16% 14% 18% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કોલસાનો અંદાજિત ભંડાર કેટલો છે ? 300 બિલિયન ટન 280 બિલિયન ટન 320 બિલિયન ટન 340 બિલિયન ટન 300 બિલિયન ટન 280 બિલિયન ટન 320 બિલિયન ટન 340 બિલિયન ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP