કમ્પ્યુટર (Computer)
વેબસાઈટના પ્રથમ પેજને કયા નામે ઓળખવામાં આવે છે ?

વેબપેજ
હોમપેજ
માસ્ટરપેજ
રૂટપેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરમાં ફાઈન્ડ(Find) માટે એમ. એસ. વર્ડમાં કઈ શોર્ટકટ કી છે ?

Ctrl + F
Ctrl + S
Ctrl + F3
આમાંથી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
abc@gmail.com માં .Com શું છે ?

સર્વિસ પ્રોવાઇડર
એક્સ્ટેંશન
યુઝરનેમ
ડોમેઈન નેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP