Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ?

ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ
એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ
લોકોને માહિતી આપવી
બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ?

7
41/7
36/7
47/7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણમાં તમામ નાગરિકોને કોઈ પણ જાતના ભેદભાવ વિના આપવામાં આવેલ મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી ?

તેર
સાત
પાંચ
છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોમ્પ્યુટરમાં આવેલ હાર્ડ-ડિસ્ક શું છે ?

પ્રિન્ટર
સ્ટોરેજ ડિવાઈસ
પ્રોગ્રામ
પાવર સપ્લાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP