કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો ?

આપેલ પૈકી કોઈ નહીં
ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)એ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત્ રાખ્યું છે.
FATFએ તુર્કીને બ્લેકલિસ્ટમાં મૂક્યું છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા દેશની વેસ્ટબરી ગુફામાંથી વિલુપ્ત થઈ ચૂકેલા ‘હિપોપટેમસ એન્ટિક્સ'ના અવશેષો મળી આવ્યા છે ?

પાકિસ્તાન
ઈજિપ્ત
બ્રિટન
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
1. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને તમોર પિંગલા વન્યજીવ અભ્યારણ્યના સંયુક્ત ક્ષેત્રોને ટાઈગર રિઝર્વ ઘોષિત કર્યું છે.
2. આ ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશ અને ઝારખંડની સરહદ સાથે જોડાયેલા છત્તીસગઢના ઉત્તર ભાગમાં સ્થિત છે.
૩. તે છત્તીસગઢનું છઠ્ઠું ટાઈગર રિઝર્વ બન્યું.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન પસંદ કરો.

માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક મીડિયા અને માહિતી સાક્ષરતા સપ્તાહ ક્યારે મનાવાય છે ?

22થી 29 ઓક્ટોબર
24થી 31 ઓક્ટોબર
21થી 27 ઓક્ટોબર
25 ઓક્ટોબરથી 1 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP