કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ખાદી એન્ડ વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશન (KVIC) દ્વારા ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોસેસિંગ વેન ક્યા લૉન્ચ કરવામાં આવી ? કોહિમા નોઈડા ગુવાહાટી ગાઝિયાબાદ કોહિમા નોઈડા ગુવાહાટી ગાઝિયાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ભરત સુબ્રમણ્યમ કઇ રમત સાથે સંકળાયેલા છે ? ચેસ ટેબલ ટેનિસ ફૂટબોલ ક્રિકેટ ચેસ ટેબલ ટેનિસ ફૂટબોલ ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતે ક્યા દેશ પાસેથી AK-203 રાઈફલો મેળવી છે ? ફાન્સ ઈઝરાયેલ રશિયા અમેરિકા ફાન્સ ઈઝરાયેલ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડમી (IGRUA) ક્યા રાજ્યમાં સ્થિત છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) રાષ્ટ્રીય આયુષ મિશન કયા વર્ષ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે ? વર્ષ 2050 વર્ષ 2022 વર્ષ 2029 વર્ષ 2026 વર્ષ 2050 વર્ષ 2022 વર્ષ 2029 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વર્ષ 2022માં લૉન્ચ કરવામાં આવનાર TRISHNA (તૃષ્ણા) ઉપગ્રહનો વિકાસ ભારતે ક્યા દેશ સાથે મળીને કર્યો છે ? ભારત ફ્રાન્સ ચીન અમેરિકા ભારત ફ્રાન્સ ચીન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP