Talati Practice MCQ Part - 5
બહુચરાજીનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

સાબરકાંઠા
મહેસાણા
અરવલ્લી
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ?

ધ્વનિ
યુગવંદના
યાત્રા
ઉષા–સંધ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
"લલિત” એ ક્યા સાહિત્યકારનું તખ્ખલુસ છે ?

જમનાશંકર બૂથ
ખબરદાર
રા.વિ. પાઠક
ચંદ્રવદન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP