Talati Practice MCQ Part - 6 Let us finish this task tonight. (Change the voice) Let the task be finish by we tonight Let the task be finished by us tonight Let the task be finished by us that night Let the task be finished by we tonight Let the task be finish by we tonight Let the task be finished by us tonight Let the task be finished by us that night Let the task be finished by we tonight ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' પરિણામવાચક સમુચ્ચયવાચક શરતવાચક અવતરણવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક શરતવાચક અવતરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈન્દ્રાવતી ડેમ ભારતના કયા રાજ્યમાં આવેલ છે ? અરુણાચલ પ્રદેશ ઓરિસ્સા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ અરુણાચલ પ્રદેશ ઓરિસ્સા મધ્યપ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ? વિદથ સભાસ્થળ સમિતિ સંથાગાર વિદથ સભાસ્થળ સમિતિ સંથાગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 APEDA નો હેતુ શો છે ? ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું ખેત પેદાશો માટે કાયદો કરવો શોપિંગ મોલને મંજૂરી આપવી વાયદા બજાર ચલાવવું ખેત પેદાશની નિકાસને પ્રોત્સાહન આપવું ખેત પેદાશો માટે કાયદો કરવો શોપિંગ મોલને મંજૂરી આપવી વાયદા બજાર ચલાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ખૂંદી તો પ્રથમી ખમે.......' લીટી કરેલ પદનું શિષ્ટરૂપ આપો. ખોળો જમીન પૃથ્વી પહેલું ખોળો જમીન પૃથ્વી પહેલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP