ભૌતિક વિજ્ઞાન (Physics)
ભૌતિકરાશિનું સૂત્ર Z = A½B²/CD² છે તથા A, B, C અને Dના માપનમાં પ્રતિશત ત્રુટિ 2%, 1%, 3% અને ⅓% છે, તો Z ના માપનમાં પ્રતિશત ત્રુટિ શોધો.
ભૌતિક વિજ્ઞાન (Physics)
અવમંદિત દોલનોનો કંપવિસ્તાર A(t) = Ae-bt/2m અનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ___, જયાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
બળ યુગ્મની ચાકમાત્રાનું પારિમાણિક સૂત્ર ___ છે.
ભૌતિક વિજ્ઞાન (Physics)
જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ___ શૂન્ય હોય, તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે.