કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે LICમાં કેટલા ટકા સુધીની FDIની મંજૂરી આપી ? 20% 10% 35% 50% 20% 10% 35% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ભારતમાં ક્યા સ્થળે ભગવાન બુદ્ધની શયનમુદ્રામાં સૌથી મોટી મૂર્તિ નિર્માણ પામી રહી છે ? નાગપુર બોધગયા તારંગા પાલિતાણા નાગપુર બોધગયા તારંગા પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે મહિલાઓ માટે વિષેશ ઉદ્યમિતા પ્રોત્સાહન અભિયાન ‘સમર્થ’ લૉન્ચ કર્યું ? MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય MSME મંત્રાલય શિક્ષણ મંત્રાલય ભારે ઉદ્યોગ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિકલ્પ પસંદ કરો. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. IISF વર્લ્ડ કપ 2022નું આયોજન ઈજિપ્તના કાહિરામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં IISF વર્લ્ડ કપ 2022માં 4 ગોલ્ડ, 2 સિલ્વર 1 બ્રોન્ઝ મેડલ સાથે ભારત મેડલ ટેલીમાં ટોચના સ્થાને રહ્યું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં મધ્ય પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના પ્રસ્તાવને ભારત સરકારે મંજૂરી આપી તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. શિવપુરી - કુંડેશ્વર હોશંગાબાદ - નર્મદાપુરમ્ બાબઈ – માખન નગર આપેલ તમામ શિવપુરી - કુંડેશ્વર હોશંગાબાદ - નર્મદાપુરમ્ બાબઈ – માખન નગર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સધર્ન પેટ્રોકેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ (SPIC) દ્વારા ક્યા સ્થળે ફલોટિંગ સોલાર પ્રોજેક્ટની સ્થાપના કરવામાં આવી ? વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચીન (કેરળ) થુથુકુડી (તમિલનાડુ) ભોપાલ (મધ્ય પ્રદેશ) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) કોચીન (કેરળ) થુથુકુડી (તમિલનાડુ) ભોપાલ (મધ્ય પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP