કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા અને નીતિ આયોગે પ્રો-પ્લાનેટ નેટવર્ક બનાવવા માટે LIFEathon- હાઈબ્રિડ હેકાથોનની મેજબાની કરી ? ADB UNDP એકપણ નહીં વર્લ્ડ બેંક ADB UNDP એકપણ નહીં વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ક્યા મંત્રાલયે ‘Grievance Appellate Committee’ (GAC)નું ગઠન કર્યું ? સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય સહકાર મંત્રાલય નાણાં મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) IARIએ પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું આયોજન ક્યા કર્યું હતું ? નવી દિલ્હી રાજકોટ હાઈડ્રોજન જયપુર નવી દિલ્હી રાજકોટ હાઈડ્રોજન જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) ભૂસ્ખન સૂચકાંકમાં ક્યા રાજ્યના રુદ્રપ્રયાગ અને ટેહરી સૌથી વધુ જોખમ ધરાવે છે ? સિક્કિમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હિમાચલપ્રદેશ સિક્કિમ ઉત્તરાખંડ અરુણાચલ પ્રદેશ હિમાચલપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) મેસેન્જર RNA (mRNA) વેક્સિનની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ધરાવતો પ્રથમ આફ્રિકન દેશ ક્યો બન્યો ? અંગોલા તાન્ઝાનિયા ૨વાન્ડા બુરુન્ડી અંગોલા તાન્ઝાનિયા ૨વાન્ડા બુરુન્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ કોના નામ પરથી રાખવામાં આવશે ? નીક્કી પ્રધાન મનપ્રીતસિંહ ધનરાજ પિલ્લાઈ રાણી રામપાલ નીક્કી પ્રધાન મનપ્રીતસિંહ ધનરાજ પિલ્લાઈ રાણી રામપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP