કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ LK-99 શું છે ? રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાં બ્યુબોનિક પ્લેગના કેસ જોવા મળ્યા ? જાપાન પેરુ ચીન રશિયા જાપાન પેરુ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ગ્રામીણ મિત્ર યોજના લૉન્ચ કરી ? ઉત્તરાખંડ ગોવા મ. પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ગોવા મ. પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ કુલડીહા વન્યજીવ અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ‘નેશનલ કોન્ફરન્સ ઓન નાલંદા બુદ્ધિજમ'નું આયોજન ક્યા શહેરમાં કરાયું હતું ? લેહ નવી દિલ્હી પટના ગંગટોક લેહ નવી દિલ્હી પટના ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી G20 મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારોની ગોળમેજી બેઠક ક્યા યોજાઈ હતી ? પુણે ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ પુણે ગાંધીનગર અમદાવાદ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP