કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનું પ્રથમ ફ્લોટિંગ (તરતું) LNG ટર્મિનલ ક્યા ચાલુ કરાશે ? ચેન્નાઈ જામનગર કોચી જયગઢ (મહારાષ્ટ્ર) ચેન્નાઈ જામનગર કોચી જયગઢ (મહારાષ્ટ્ર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ 'ધ ગ્લોબલ ફાઉન્ડેક્સ રિપોર્ટ 2021' જારી કર્યો ? ADB વર્લ્ડ બેંક IMF AIIB ADB વર્લ્ડ બેંક IMF AIIB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં નવા સંસદ ભવનના નૉલેજ પાર્ટનર તરીકે ગુજરાતની કઈ યુનિવર્સિટી પસંદગી પામી ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી GTU M.S. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી GTU M.S. યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કર્યું તેની ઊંચાઈ કેટલી છે ? 10.5 મીટર 6.50 મીટર 7.25 મીટર 5.25 મીટર 10.5 મીટર 6.50 મીટર 7.25 મીટર 5.25 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યા સ્થળેથી PM યશસ્વી યોજના લૉન્ચ કરી ? વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 'કોસ્ટ ઓફ લિવિંગ ક્રાઈસિસ ઈન ડેવલપિંગ કન્ટ્રીઝ’ રિપોર્ટ જારી કર્યો ? વર્લ્ડ બેંક IMF UNDP UNICEF વર્લ્ડ બેંક IMF UNDP UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP