કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતનું પ્રથમ LPG સમક્ષ અને સ્મોક ફ્રી રાજ્ય ક્યું બન્યું ? હિમાચલ પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જી.અશોક કુમારને ‘જળશક્તિ અભિયાનઃ કેચ ધ રેઈન’ અભિયાન અંતર્ગત રેઈન વોટર હાર્વેસ્ટિંગમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ 'રેઈન મેન ઓફ ઈન્ડિયા' તરીકે ઓળખવામાં આવે છે. નેશનલ મિશન ફોર કિલન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ તરીકે જી.અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં DPIITએ પ્રથમ સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈનોવેશન વીકનું આર્થોજન ક્યારે કર્યુ હતું ? 10થી 16 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી 10થી 16 જાન્યુઆરી 19થી 15 જાન્યુઆરી 17થી 23 જાન્યુઆરી 13થી 19 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR. 2021 અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ વનાવરણ ક્યા જિલ્લામાં છે ? તાપી વલસાડ નર્મદા ડાંગ તાપી વલસાડ નર્મદા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શિખર ધવન રોહિત શર્મા વિરાટ કોહલી રહાણે શિખર ધવન રોહિત શર્મા વિરાટ કોહલી રહાણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં 20મા ઢાકા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કઈ ભારતીય ફિલ્મે બેસ્ટ ફિલ્મ (એશિયન) એવોર્ડ જીત્યો ? અસુરન કુઝંગલ શેરશાહ સરદાર ઉધમ અસુરન કુઝંગલ શેરશાહ સરદાર ઉધમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP