Junior Clerk Exam Paper (07-06-2015) Surat District રોમન પદ્ધતિ અનુસાર LXVI તરીકે દર્શાવાયેલા અંકો નીચે પૈકીની એક સંખ્યા દર્શાવે છે ? 906 66 94 1156 906 66 94 1156 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District ચુનાના પાણીનું રાસાયણિક નામ શું છે. પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કોપર સલ્ફેટ હાઈડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ પોટેશિયમ હાઈડ્રોક્સાઈડ કોપર સલ્ફેટ હાઈડ્રોક્લોરિક એસિડ કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District નીચે આપેલી કહેવતને બંધ બેસતી ન હોય એવી કહેવત અલગ તારવો. એક કાંકરે બે પક્ષી મારવા એક થી બે ભલા એક પંથ દો કાજ એક ટાણુ, બે તીરથ એક કામમાં બે કાજ એક થી બે ભલા એક પંથ દો કાજ એક ટાણુ, બે તીરથ એક કામમાં બે કાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District He is a man ___ I know, you can trust completely. whom which whose who whom which whose who ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District Only you and ___ can do this work. her me I him her me I him ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Surat District સાચી જોડણીવાળો શબ્દ શોધો. શિખરણી શીખરીણી શિખરીણી શિખરિણી શિખરણી શીખરીણી શિખરીણી શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP