કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આર્કટિક-M શું છે ? બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વીમા (સુધારા) વિધેયક, 2021 અંતર્ગત વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની નવી મર્યાદા શું નક્કી કરવામાં આવી છે ? 100% 49% 74% 26% 100% 49% 74% 26% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે પસંદ કરો. ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. આપેલ તમામ ભારતની પ્રથમ ઓર્ડનન્સ ફેક્ટરી વર્ષ 1801માં કોલકાતામાં સ્થપાઈ હતી. ભારતમાં વર્તમાનમાં 41 ઓર્ડનન્સ ફેકટરીઓ આવેલી છે. 18 માર્ચના રોજ ઓર્ડનન્સ ફેક્ટરી મનાવાયો. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? FICCI CAIT KVIC TRIFED FICCI CAIT KVIC TRIFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આંતરરાષ્ટ્રીય ખુશહાલી દિવસ (International Day of Happiness) કયા દિવસે મનાવાય છે ? 22 માર્ચ 20 માર્ચ 25 માર્ચ 18 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 25 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 5 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 1 માર્ચ 3 માર્ચ 4 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP