કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે આર્કટિક ક્ષેત્રમાં જળવાયુ પરિવર્તનની દેખરેખ માટે 'આર્કટિક-M' ઉપગ્રહ લૉન્ચ કર્યો ? ફાન્સ રશિયા જાપાન અમેરિકા ફાન્સ રશિયા જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં મહાશિવરાત્રીના દિવસે 'હેરાથ તહેવાર' મનાવાયો ? કર્ણાટક હરિયાણા જમ્મુ - કાશ્મીર પુડુચેરી કર્ણાટક હરિયાણા જમ્મુ - કાશ્મીર પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ? મહેસાણા વડનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા વડનગર અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સુલતાનપુર સંત કબીરનગર સિદ્ધાર્થનગર સોનભદ્ર સુલતાનપુર સંત કબીરનગર સિદ્ધાર્થનગર સોનભદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ ? બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ચીન ભારત બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ચીન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઘાસચારા સ્વાવલંબન યોજના હેઠળ કયા જિલ્લામાં 2,440 હેક્ટર ઘાસિયા મેદાનોને પુન:જીવિત કરાશે ? પોરબંદર વલસાડ જુનાગઢ કચ્છ પોરબંદર વલસાડ જુનાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP