GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. 2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. 3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં. 4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો અવકાશ પ્રૌદ્યોગિકી (સ્પેસ ટેકનોલોજી) બાબતે સાચાં છે ? i. MEO પૃથ્વીની મધ્યમ ભ્રમણ કક્ષાને મધ્યવર્તી વર્તુળ ભ્રમણ કક્ષા -ઇન્ટરમિડીએટ સર્ક્યુલર ઓર્બીટ પણ કહેવાય છે. ii. MEO ને ધ્રુવીય ભ્રમણ કક્ષા પણ કહેવાય છે કારણ કે ઉપગ્રહ આ ભ્રમણ કક્ષામાં ધ્રુવ થી ધ્રુવ ભ્રમણ કરે છે. iii. આ ભ્રમણ કક્ષામાં ઉપગ્રહ પૃથ્વીના ધ્રુવ થી ધ્રુવ ભ્રમણ કરે છે.