કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'MACS 1407' શું છે ? કપાસની જાત સોયાબીનની જાત ઘઉંની જાત ડાંગરની જાત કપાસની જાત સોયાબીનની જાત ઘઉંની જાત ડાંગરની જાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી 'હક્કી પક્કી' આદિવાસી જાતિ મુખ્યત્વે ભારતના કયા રાજ્યમાં જોવા મળે છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (WHO)એ વર્ષ ___ સુધીમાં વિશ્વની બાળકોની વસ્તીનું 90% રસીકરણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો ? 2022 2028 2025 2030 2022 2028 2025 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) Climate Action Tracker વિશ્લેષણ અનુસાર, વર્ષ 2100 સુધીમાં વૈશ્વિક તાપમાનમાં કેટલા ટકા વૃદ્ધિ થશે ? 2.4% 3.4% 1.2% 5.2% 2.4% 3.4% 1.2% 5.2% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? માલદીવ કિર્ગિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ માલદીવ કિર્ગિસ્તાન અફઘાનિસ્તાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP