Talati Practice MCQ Part - 2
વિરુદ્ધાર્થી શબ્દ આપો :– અગમ્બુદ્ધિ

અલ્પ બુદ્ધિ
પચ્છમ બુદ્ધિ
તીવ્ર બુદ્ધિ
વિનાશ બુદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : દિશા સફળમાં ભમી ક્ષિતિજ હાથ તાળી દઈ

શિખરિણી
પૃથ્વી
મંદાક્રાંતા
હરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
ગર્દાની ટેકરી કયા જિલ્લામાં આવેલી છે ?

મહેસાણા
અરવલ્લી
બનાસકાંઠા
કચ્છ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP