વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નીચેની લાક્ષણિકતાઓને આધારે મિસાઈલની ઓળખ કરો. (i) જમીનથી હવામાં વાર કરવામાં સક્ષમ છે. (ii) સુપરસોનિક મિસાઈલ છે. (iii)ભારત - ઈઝરાયેલનું સંયુક્ત સાહસ છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ?