GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વિટામીન G રાઈબોફ્લેવિન તરીકે પણ જાણીતું છે. 2. વિટામીન A સામાન્ય રીતે માનવમૂત્રમાં વિસર્જન થતું વિટામીન છે. 3. તાજા આથાના કોષો વિટામીન B નું સારૂ સ્ત્રોત છે. 4. લોહીના ગંઠાઈ જવા માટેનું કારણરૂપ વિટામીન વિટામીન K છે.