કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતે MeitY-National Science Foundation (NSF) રિસર્ચ સહયોગ માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ જાપાન ફ્રાન્સ અમેરિકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો એક પણ નહીં આપેલ બંને હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતીય ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરાએ 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો એક પણ નહીં આપેલ બંને હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ UPI સેફ્ટી અવેરનેસ કેમ્પેઈન શરૂ કર્યું, તેનું નામ જણાવો. UPI Secure UPI ચલેગા UPI સુરક્ષા UPI જરૂરી હૈ UPI Secure UPI ચલેગા UPI સુરક્ષા UPI જરૂરી હૈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ગુજરાતના કેટલાક રેલવે સ્ટેશનોનો કાયાકલ્પ કરાશે ? 35 19 21 30 35 19 21 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે ડિજિટલ ક્રોપ સર્વે (DCS) લૉન્ચ કર્યો ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કૃષિ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય કૃષિ મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેક. મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ મચ્છર દિવસ (World Mosquito Day) ક્યારે મનાવાય છે ? 20 ઑગસ્ટ 19 ઑગસ્ટ 21 ઑગસ્ટ 22 ઑગસ્ટ 20 ઑગસ્ટ 19 ઑગસ્ટ 21 ઑગસ્ટ 22 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP