કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા દેશે તિયાંગોંગ સ્પેસ સ્ટેશનનું છેલ્લુ મોડ્યુલ મેગટિયન (Mengtian) લૉન્ચ કર્યું ?

ચીન
જાપાન
સિંગાપુર
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વિશ્વ વિરાસત સપ્તાહ (World Heritage week) ક્યારે મનાવાય છે ?

19-25 નવેમ્બર
21થી 27 નવેમ્બર
15થી 22 નવેમ્બર
17થી 23 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP