કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? Axis HDFC ICICI YES Axis HDFC ICICI YES ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કયો દેશ 7 જૂનથી 12 વર્ષથી વધુ વયના બાળકોને રસી આપવાનું પ્રારંભ કરશે ? જર્મની યુકે ફ્રાન્સ યુ.એસ જર્મની યુકે ફ્રાન્સ યુ.એસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? ઓડિશા જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ઓડિશા જમ્મુ કાશ્મીર મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મિશન ફોર ઈન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) અંગે સત્ય કથન / કથનો પસંદ કરો. આપેલ બંને MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. આપેલ પૈકી એક પણ નહીં MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. આપેલ બંને MIDH માટેની નોડલ મિનિસ્ટ્રી (મંત્રાલય) કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે. આપેલ પૈકી એક પણ નહીં MIDHનું અમલીકરણ હરિતક્રાંતિ-ક્રિશોન્નતિ યોજના અંતર્ગત કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દિવસને ભારતમાં વિશ્વકૃષિ પર્યટન દિવસના રૂપે મનાવવામાં આવ્યો? 16 મે 18 મે 14 મે 15 મે 16 મે 18 મે 14 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતે 156 દેશો માટે પુનઃ ઈ-વિઝાને બહાલી આપી છે. ભારત સરકારે ઈ-વિઝા પ્રણાલીની શરૂઆત કયા વર્ષે કરી હતી ? વર્ષ 2017 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2012 વર્ષ 2017 વર્ષ 2009 વર્ષ 2014 વર્ષ 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP