વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
MICA મિસાઈલ્સ વિશે સાચા વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
MICA મિસાઈલ્સ હવાથી હવામાં Beyond The Visual Range (BVR) પ્રહાર કરનારી મિસાઈલ છે.
MICA મિસાઈલનો વિકાસ રશિયા દ્વારા કરવામાં આવ્યો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઓઈલ ઈન્ડિયા લિમિટેડ OIL વિશે નીચેના પૈકી ખરા વિધાન/વિધાનો પસંદ કરો.

આ કંપની ક્રૂડ ઓઈલ (કાચુ તેલ) તથા કુદરતી વાયુ બંનેના ઉત્ખનન, ઉત્પાદન તથા પરિવહનના કાર્યો કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
તે નવરત્નનો દરજ્જો ધરાવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'Energy For Ever' ઉદ્દેશ કઈ સંસ્થાનો છે ?

ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ
પાવર ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડ
એન.ટી.પી.સી.
વિદ્યુત મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
મિશન આદિત્યનો મુખ્ય ઉદ્દેશ ?

ચંદ્રગ્રહણનો અભ્યાસ
આપેલ પૈકી કોઈ નહીં
સૌર ચુંબકીય ક્ષેત્રનો અભ્યાસ
સૂર્યના કોરોનાનો અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP